આપણા સમગ્ર જીવન નો આધાર આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ,એના પર નિર્ભર નથી કરતું. કેમ કે હદય નાં ધબકારા તો માત્ર ને માત્ર આપણ ને જીવિત છીએ,બસ એટલો જ એહસાસ કરાવે છે.પણ,આપણા સમગ્ર જીવન નો આધાર તો માત્ર ને માત્ર એક આશા(ઉમ્મીદ)નાં કિરણ પણ જ નિર્ભર કરે છે.
સ્વ અનુભવેલું
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ