શિકાર કોનો
રસ્તા માં પસાર થતાં પેલા મજૂરો નો શિકાર
પેલી માલ ગાડી કરી ગઈ..
સવારે ચારે બાજુ રોટલીઓ ઊડતી નજર પડી..
આ રામ નો દેશ છે !!!
કે ખબર નઈ....
અપડું તો ભાઈ પેલા જેવું
સવાર માં ચા સાથે
સમાચારો ચાવા ના
ફેકી દેવા ના..
આપડો ક્યાં શિકાર થાય છે...
તો મોજ કરો.....
#શિકાર