#Hunt
શિકારી ને પણ ડર છે હુ પકડાઈશ ;,
તો, હુ શિકાર બની જઈશ એનો,
છુપો છુપો આવ્યો રે આ ડરામણો
પણ સજાગ છે આ ધરણી માનવ,

અરે ડરે છે એપણ હું રખે ,
ન બની જાઊ શીકાર

Gujarati Quotes by Mahadevhar : 111432148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now