Gujarati Quote in Blog by મુકેશ રાઠોડ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો.
જેની રાહ જોતો હતો એ મારી બીજી લઘુ વાર્તા" રોંગ નંબર" આવી ગઈ છે.આહે પ્રકાશિત થઈ છે તો આપ સૌ મિત્રો મારી આ વાર્તા વાંચી ને મને આગળ લખવામાં માટે ઉત્સાહ વધારો.
કંઇ ભૂલ હોય કે આપના તરફ થી કોઈ સૂચન હોય તો અવશ્ય જલવો. આપનો પ્રતિભાવ મારા માટે કિંમતી છે.

આશા રાખું આપને વાર્તા પસંદ આવશે. કેવી લાગી એ મારા indox માં જરૂર જણાવશો જી.

આભાર
રાઠોડ લિખિત વાર્તા "રોંગ નંબર" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884487/wrong-number

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111432103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now