Gujarati Quote in Quotes by Jignesh Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રમજીવી પ્રત્યે લાગણી તો છે,
પણ શું હજારો ની ભીડ ને પોતાના રાજ્યો મા પહોંચાડવા ની સગવડ તો લોકડાઉન માં સરકારે કરી પણ લોકડાઉન ખુલતા શું ફરીથી પાછા લાવવા માટેની સગવડ પણ કરી આપશે ન ? ..અને શું આમ કરતાં કોરોના ની આપલે એક રાજ્ય માંથી બીજા રાજ્ય માં નહિ થાય.? શું સરકાર પાસે વચ્ચે નો કોઈ ઉપાય નહિ હોય?
આ તો મને થોડી શ્રમજીવી ના પરિવાર ની ને થોડી પોતાના રાજ્ય ની ચિંતા થઈ એટલે વિચાર આવ્યો.....બાકી તો આ દેશ માં મારી સેફ્ટી માટે સરકાર ને મારી પાછળ પોલીસ રોકવી પડે,અને ડોકટર ને દર્દી થી બચાવવા સિક્યોરિટી આપવી પડેે એ પણ આપણા દેશ ની લાચારી છે..પછી તો ભગવાન જ બચાવે આ દેશ ને
જયહિન્દ.
Jignesh Shah..

Gujarati Quotes by Jignesh Shah : 111431720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now