#શિકાર
શિકારી પોતે થઈ ગયો શિકાર
જ્યારે છોડ્યા નેણ થી બાણ

ઘાયલ થયો બેહાલ ભરપૂર
જ્યારે માર્યું તીર નજરો નું

થયું હૈયું ખૂબ પ્રેમ લોહાણ
જ્યારે આપ્યું મીઠું મલકાટ

થઈ ગયો શિકાર ખુદ નો
જ્યારે સામે થઈ પ્રેમવર્ષા

Gujarati Poem by Shree...Ripal Vyas : 111431106

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now