હોશિયાર માનવ શિકાર કરતો હોય છે.
મામૂલી માનવ શિકાર બનતો હોય છે.
શિકાર અને શિકારી ની આ દુનિયા છે,
શિકારી જ સારું ભોજન કરતો હોય છે.
વાસ્તવિકતા સ્વીકારવી અઘરી લાગે છે,
પૈસાથી અમીર વધુ અમીર બનતો હોય છે.
ગરીબો વધુ ગરીબી ના શિકાર કાં અનિલ,
અમીરો જ સફળ શિકારી બનતા હોય છે.
#શિકાર