બસ એક દિવસ ' મા ' હુ તારો ઉપકાર માની લઉ.
બસ એક દિવસ તને પરમેશ્વર થી પણ
ઉંચેરી અધિકારી બનાવી દઉ.
બસ એક દિવસ તુ સર્વેથી
અમુલ્ય એવી ' મા'
પણ તુ વર્ષોના પ્રેમ બદલ આ એક દિવસ ને
તારી જિંદગીની કમાણી બનાવી લે છે.
એટલે જ તુ ' મા' છે.
આ એક દિવસ ના પ્રેમ બદલ તારી
આંખો પાણી થી ઝળહળી ઉઠે છે.
તારો નિસ્વાર્થ પ્રેમ આ એક દિવસ ને
કેટલો ખાસ બનાવે છે.
પણ તારા ચરણસ્પર્શ કરી
આશીર્વાદ લેવાની નવરાશ કયા છે.
અને એટલે જ તો તુ 'મા' છે.
ભવ્ય જાજલયવાન ' મા ' છે.
'
મા ' શબ્દ પણ તારા અસ્તિત્વ જેટલો જ ભવ્ય.
for u ma