કેટલાય અરમાન હોઈ છે આ દિલ માં

છતાં અધૂરા રહે કાં રહે પછી એ કોરા...

ધોધમાર વરસાદ ની હું પ્યાસ લઈ ને બેઠી છું

ત્યાં વાદળ માંથી વરસે બસ બેચાર ફોરા...

ક્યાં સુધી મુજ થી અંતર રાખશો વાલમ..

દૂર રહી ને પણ મુજથી રહો છો આપ ઓરા...

©ગીતા એમ ખૂંટી
#દિલ

Gujarati Shayri by Gita M Khunti : 111430574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now