તારો પ્રેમ એટલે સદાય મૂંઝવતો
પ્રશ્ન
એક પળ થાય કે તારાથી ઉત્તમ મને કોઈ મળી જ ન શકયું હોત
અને બીજી જ ક્ષણે વળી પાછો તું બની જાય એ જ
પ્રશ્ન

Gujarati Whatsapp-Status by kittu : 111430418

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now