દિલ દીવો નથી તોય બળે છે લાગણીમાં,
દિલ કાચ નથી તોય તૂટે છે લાગણી માં,
દિલ શરાબ નથી તોય બહેકે છે લાગણી માં,
દિલ ને દરવાજો નથી તોય એ આવે છે લાગણી માં,
દિલ માં બીજું કોઈ નથી એ કેમ બતાવું માંગણી માં..𝓑𝓻𝓲𝓷𝓭𝓪
#દિલ

Gujarati Whatsapp-Status by Brinda : 111430391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now