દિલ થોડું નવરું છે ?
કે નકામો સ્ટ્રેસ આપું,
હા દિલ થોડું નબળું છે,
જરા પ્રેમ થી પંપાળું.
વ્યર્થ વમળો માં ન ફસાવું,
લાવ દિલ ને થોડો આરામ આપું....

#દિલ
જીજ્ઞેશ શાહ..

Gujarati Quotes by Jignesh Shah : 111430365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now