લોકો લાઈફ પાર્ટનર ને દેખાવ ને આધારે પસંદ કરતા હોય છે. બેકગ્રાઉન્ડ જોયીને છોકરા છોકરી એકબીજા ને મળતા હોય છે. પણ મિત્રો કદી દેખાવ ને આધારે પસંદ નથી કરતા. સરખું બેકગ્રાઉન્ડ જોઇને ફ્રેનડશીપ નથી થતી.. મિત્રતા એ દિલ નો સબંધ છે.
જેમ દ્રશ્ય સુંદર હોય, સંગીત કર્ણપ્રિય હોય એમ દોસ્તી ના સ્પર્શ માં સુખ અને દિલનો રસભર અથવા સબંધ હોય.
દિલ હોય તો દોસ્તીને સરસ રીતે માણી જોજો...
Krina Shah.
#દિલ