ભરી મહેફિલમાં પૂછ્યું કોઈએ #દિલ શું છે?

શાયર કહે દર્દ છે,
ડોક્ટર કહે મર્જ,
પ્રેમી કહે ઠેકાણું મારુ,

વારો મારો પણ આવ્યો,
હતો એન્જિનિયર
એટલે કહ્યું
આ તો એક રકત પીપાસું કુદરતી પંપ છે.

Gujarati Funny by Divyesh Koriya : 111430101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now