#દિલ
નજરમાં તમને ક્યારના વસાવી લીધા હતા,
અમે તો તમારા દિલમાં વસવાની રાહ જોતા હતા,
જો હકાર મળે તમારો તો અમે હા કરીને જ બેઠા હતા;
બસ તમે જીદ કરો,અમે તો‌ તમને પામવાની ફિરાકમાં હતા.
- ઉર્મિ ચેતન

Gujarati Shayri by Urmi Chetan Nakrani : 111430042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now