Gujarati Quote in Blog by Hitesh Malani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો આજે મધર્સ ડે છે એટલે હુ આપની સમક્ષ એક એવી માઁ ની વાત કરવા જઈ રહ્યો છું જે મા એના બચ્ચા માટે પોતાનુ શરીર નો ત્યાગ કરી દે છે
જીહા મિત્રો
👩‍👧‍👦વિછણ 👩‍👧‍👧
આ એકજ વાર મા બને છે પછી એના બધાજ બચ્ચાઓ પોતાના શરીર ઉપર ચીપકાવી ને રાખે છે
અને તેના બચ્ચાઓને ઉછેરવા (મોટા) કરવા માટે પોતાનુ શરીર તેનાજ બચ્ચાને પ્રેમ થી હેત થી ખવડાવી દેતી હોય છે
ખરેખર આટલો મા પ્રેમ હજુ પણ મે ક્યારેય ક્યાય પણ જોયો નથી
એટલેજ કહેવત હશે કે
મા ઈ મા બીજા વગડાના વા

Gujarati Blog by Hitesh Malani : 111429611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now