*Jarur Vanchjo👇🏻👇🏻*

*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે.....*

*દુઃખ* માં તમારી.....
એક આંગળી આંસુ લૂછે છે અને.,

*સુખ* માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું *શરીર* જ આવું કરે છે.,
તો દુનિયા થી *અપેક્ષાઓ* કેમ.....???

*મિત્રો* 2 પ્રકાર ના હોય છે.

1. *બુટ* જેવા
2. *સ્લીપર* જેવા

*બુટ* જેવા બધી જ ૠતુ માં જોડે હોય ..
જ્યારે
*સ્લીપર* જેવા ઉનાળામાં તો સાથ નિભાવે અને,
ચોમાસામાં પાછળ થી છાંટા પણ ઉડાડે..!

*ભાગ્ય* માં હશે તો કોઇ લૂંટી નહીં શકે.,
*ભાગ્ય* વગરનું કોઈ ભોગવી નહીં શકે..!

*બાકી એટલું કહીશ.*

*જાય* એટલું જાવા *દો..*

*રહે* એમાં જ *રાજ* કરો..

ક્યાં *સાથે* લઈ જાવું છે વ્હાલા.,

*જીવો* અને *જલસા* કરો..!!

અમુક *પારકાં* એવા મળ્યા જે પોતાના
થઇ ગયા..
અને અમુક *પોતાના*,
પારકાં નો અર્થ પણ સમજાવી ગયા...!!


*સંબંધ* હોય,
કે *સમસ્યા*
બસ,
*મન* મોટું રાખજો.....
બાકી -દુનિયા તો બહુ
"*નાની*" જ છે....!

હું *નમું છું* બધાની સામે કેમ કે,
મારે *વટ* નહી *સંબધ* રાખવો છે.!

જેની *પ્રીત* મળી છે એને
પામી લેજો
*જીંદગી* મા થોડું જતું કરીને હસતાં-હારતા
*શીખી* લેજો.,
મળશે *દુનીયા* માં કેટલાય
અપરીચીત *લોકો* પણ જે
*તમારા* બની જાય એમને
સાચવી *લેજો*....!

થોડોક પ્રેમનોય *સ્પર્શ* આપી જોજો,
માણસમાં પણ *ટચ સ્ક્રીન* છે જ...।।👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111429464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now