સાંભળવું ગમે છે એ માઁ તારું હર એક ગાન જે તે ગાયું હતું બચપણ માં,
સાંભળવા ગમે છે એ માઁ તારા હર એક શબ્દો જે શીખવ્યા હતા બોલતા મને,
સાંભળવા ગમે છે એ મીઠાં સૂરો જે તે વણકહ્યે સજાવી દીધા છે મારી જિંદગીમાં,
સાંભળવી ગમે છે હર એક શીખ જે તે મને શીખવાડી જીવવા મને!
#સાંભળવુ