મે મહિનાનો બીજો રવિવાર,એટલે જાણે માતૃત્વ નો તહેવાર,વિદેશી સંસ્કૃતિ નો અપનાવેલો તહેવાર. શું ભારત ના લોકો માટે છે આ યોગ્ય તહેવાર, બની ગઈ છે જાણે ફેસ બુક, વોટ્સ અપ સ્ટેટ્સ ની પ્રણાલી.શું વર્ષ માં ફકત એક જ દિવસ એ માં ના નામે જેણે અર્પી આખી જિંદગી સંતાન ના નામે...
Mother's Day Special!!!