વાદળો છે સાગરો નું રૂપ જો સમજી શકો,
આંખ એ તો સ્વપ્ન નું છે કૂપ જો સમજી શકો,
વેદના આનંદ આંસુ આહ ઉન્માદે ભર્યો,
આ પ્રેમ એ તો પાંચમો છે વેદ જો સમજી શકો.
પ્રફુલ જોષી

Gujarati Poem by Praful Joshi : 111429256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now