કોઈકે પુછ્યુ શું તફાવત છે સાસરા મા અને પિયરમાં, મારો જવાબ: "જ્યારે રોટલી બળી જાય અને પપ્પાને કહો કે ખાઈલો ક્યારેક થાય એવું ત્યારે એ પિયર કહેવાય..
અને શાકમાં મીઠું વધારે-ઓછુ તો નથી થયુ ને એ બીકે ૩ વાર શાક ચાખે એનું નામ સાસરું. "

Gujarati Thought by Kaushalyaba Gohil : 111429099

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now