સાંભળવું તો અંતરનો અવાજ
સાંભળવું તો ગુરૂઓની વાણી
સાંભળવું તો સંતોનું પ્રવચન
સાંભળવું તો મનને સંતોષ થાય તેવું
સાંભળવું તો અંતરાત્મા સુધી પહોંચે તેવું
સાંભળવું તો માતા, પિતા અને વડીલોના વચન
સાંભળવું તો સત્ય
સાંભળવું તો ચિંતન કરવા યોગ્ય વાતો.
મુશ્કેલ છે પણ અશક્ય નથી.
#સાંભળવુ