મારા સુખ દુઃખ ને વાંચતો મે એક ચહેરો જોયો છે
મારી ઊંઘ માટે આખી રાત એનો પહેરો જોયો છે
બીજું તો શું કહી શકાય
મારી "માં" ના રૂપ માં મે ઈશ્વર અનેરો જોયો છે
~: ધારવી ઠક્કર :~

Gujarati Blog by Dharvi Thakkar : 111428995

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now