હેં મા ! એક સમયે ગર્ભ...પછી તારી ગોદ માં, પાલવ માં, તારી આંગળી એ ને કયારેક પીઠ પર હેં મા તને મારો ભાર ન લાગે

હસતાં હસતાં મા એ કીધું જો ને આ સર્જનહાર ને આ સૃષ્ટિ નો ક્યાં ભાર લાગે? તે મને તારો ભાર લાગે.... માતૃત્વ ઈશ્વર ની અમુલ્ય ભેટ.
𝓑𝓻𝓲𝓷𝓭𝓪

Gujarati Whatsapp-Status by Brinda : 111428980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now