Happy Mother's Day.

મારી માતા ના બોલ જે પડ્યા હું જીલું છુ,
સાથ રહી મમતા નો પ્રેમ હું પામું છું.
કહે છે એ બ્રહ્માડ આ મમતા ના ખોળા તણું,
મમતા જેવું કોઈ નહીં દુનિયા માં લોક સમક્ષ હું #સાંભળુ છુ.
#સાંભળવુ

Gujarati Quotes by Vins L B : 111428833
Vins L B 7 year ago

ખૂબ ખૂબ આભાર તમારો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now