એક પલ મા બધુ કહી જાય
જીવન ના એ પાઠ પણ શીખવી જાય
ઘડતર માટે આપણી પોતાના શોખ પણ ભૂલી જાય
આ બધા મહાન કામો વિના મૂલ્યે ખાલી માતા જ કરી જાય
જેનીશ

Gujarati Blog by Gandhi Jenish : 111428830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now