બસ બસ બસ
બને જે મુજ કારણે નોધારી...
અને ના આવે મુજને અણસાર....
કહૈ સૌ આતો વ્યવહાર છે....
ખરેખર
તો એજ દીવસ માત્રૃદીવસ હશે...
જે દીવસે કોઇ માતા નહી મલે
ઘરડા ઘરમા
અને
કોઇ માતા નહી હોય કોરન્ટાઇન નિજ ઘરમાં.....
ગૌરવ લે જનની જણ્યાનો
એજ દીવસ એનો છે મજાનો...
માત્રૃદીવસ ની શુભેચ્છાઓ....