આપણે એક વિચારશીલ પ્રાણી છીએ. મગજ માં અથવા મન માં શબ્દો વિચારતા રહીએ છીએ. ન્યૂઝ પેપર, ટીવી, રેડિયો, મેગેઝીન અને સોશીયલ મીડિયા બોલ બોલ કરે છે. એમાંનું કેટલું સંભળાય છે અને બોલાયેલું કેટલું પહોંચે છે?
સમજાય એને વંદન...
Krina Shah.
#સાંભળવુ

Gujarati Blog by Krina Shah : 111428765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now