શબ્દોનો બાંધ્યો હતો પ્રયાગ...
આજે વાતોમાં કોઈ તરબોળ નથી મળતું...

જ્યાં અટવાયા સંબંધો મઝધારે...
ત્યાં કિનારે જવા તણખલું પણ નથી મળતું...

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111428638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now