સંભળાવવું સહેલું છે અઘરું છે સાંભળવું,
કહેવું તો સહેલું છે અઘરું છે અનુસરવું,
રહેવું તો સહેલું છે અઘરું છે સહેવું,
બોલવું તો સહેલું છે અઘરું છે તોલવું,
સમજાવવું તો સહેલું છે અઘરું છે સમજવુ,
મરવું તો સહેલું છે અઘરું છે જીવવું.
jigna.r.rabari
#સાંભળવુ

Gujarati Blog by Rabari Jigna. R : 111428618

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now