#સાંભળવુ
💞હું ચાહુ છુ તને કારણ કે મને તારી વાતો ગમે છે ,
વાત વાત મા ગુસ્સે થવાની તારી આદત ગમે છે .

બહુ બોલે ત્યારે તને #સાંભળવુ ગમે છે ,
અને મૌન મા ય તારા મુખ ના હાવભાવ ગમે છે .

આંખોનુ અમૃત અને અધર ની મીઠાસ ગમે છે ,
હ્રદય ના રણઝણતા ધબકાર મા પ્રેમ ની ભાષા ગમે છે .

ખબર છે નથી પામી શકવાની તને છતા તુ ગમે છે ,
ન મળી શકે આ જનમે તો આવતા જનમ ની આશ ગમે છે .

બસ કલ્પના ના ઘોડા દોડાવુ ને તારો સંગાથ ગમે છે ,
મને તો હર હાલતમાં તારી યાદ ગમેછે...
મારા મૅસેજ ની રાહ માં તારી
અધીરાઈ મને ગમે છે....
બસ તું ગમે છે અને તું જ ગમે છે.....💞

Gujarati Blog by SMChauhan : 111428592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now