"#સાંભળવું #"
બોલતા પહેલા સાંભળવું જરૂરી છે.
વાપરતા પહેલા કમાવવું જરૂરી છે.
લખતા પહેલા વિચારવું જરૂરી છે.
છોડી દેતા પહેલાં પ્રયત્નો કરવા જરૂરી છે.
અને મારા વાલા માર્ટા પહેલાં જીવન જીવવું જરૂરી છે.

Gujarati Blog by RajniKant H.Joshi : 111428528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now