Gujarati Quote in Poem by Kulsoom

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો સાંભળવુ જ હોય કંઈ...
તો...

કોઈના હૃદયનાં ધબકાર સાંભળો
કોઈ દીન-દુઃખીયાની પોકાર સાંભળો

કોઈ માસુમ બાળકનું કિલકિલાટ સાંભળો
કોઈ નિર્દોષ આંખોનું તરવરાટ સાંભળો

મિત્ર એ કરેલ સાદ સાંભળો
વૃદ્ધ માવતરની ફરીયાદ સાંભળો

પક્ષીઓના ગીત સાંભળો
પ્રકૃતિના સંગીત સાંભળો

અંતે,, બીજું કંઈ ન સાંભળો ભલે!
કુદરત તરફથી મળેલ સંકેત જરૂર સાંભળો

~સંદેશ

#સાંભળવુ

Gujarati Poem by Kulsoom : 111428520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now