ખોટ અનુભવાય છે તમારી આજે,
કોઇ નિર્ણય જાતે લેવાતો નથી આજે,
રોજ જોઉં તસ્વિર તમારી સવાર ને સાંજ મારી વાલી મા કેમ ભુલાય તમને આજે. હેપી મધર્સ ડે miss you mom

Gujarati Quotes by Aarti : 111428480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now