"મા" શું કહું હું મારી મા વિશે
મારી માં જ મારા માટે ભગવાન છે
અને તેના ચરણો મા રેહવું પણ વરદાન છે
બાકી બધા નું સ્થાન છે મારા જીવન મા
પણ સહુથી ઉચ્ચ મારા માત પિતા નુજ સ્થાન છે
તેના આશીર્વાદ મારા પર છે તો સુખી છું હું
નહી તો મારું જીવન આ ક્યાં એટલું આસાન છે
છેલ્લા એટલાજ શબ્દો માં તારા માટે
ક બસ તું છો તોજ આ તારા નાના નાના બાળ છે