કશુંક બોલવું અને કશુંક સાંભળવું છે

આજ ના દિવસ માં બીજું ક્યાં માંગવું છે

છે અભરખા મને ઊંચા આકાશ માં ઉડવાના

રહી જમીન પર,તારો હાથ પકડી થોડુંક ચાલવું છે

©ગીતા એમ ખૂંટી
#સાંભળવુ

Gujarati Shayri by Gita M Khunti : 111428449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now