માઁ....
આટલો નાનો શબ્દ...પણ આખી દુનિયાને હરાવી દેવા આમના આશિર્વાદ જ કાફી છે...આજના આ આધુનિક જમાના માં જ્યારે પોતાનું દુઃખ બીજા સમક્ષ ઈમોજી દ્વારા રજૂ કરાય છે પરંતુ માઁ જ કુદરતની એક એવી રચના છે કે જે ઈમોજી શું કદાચ એ નહિ જાણતી હોય પણ હા એ મારો ફક્ત ચહેરો જોઈ મૂડ બતાવી દે છે..😊 કહેવાય છે કે ઈશ્વર બધી જગ્યાએ પહોંચી નથી શકતો એટલે તેણે માઁ નું સર્જન કર્યું...
હા સાચે યાર એવું જ હશે...કારણકે જે બાળક એ જન્મ પણ નહીં લીધો આ દુનિયામાં ...બાળક કેવું હશે એ ખ્યાલ નથી એ માઁ ને ; છતાં પણ નિઃસ્વાર્થ ભાવ થી એને ઉછેરવું , જન્મ આપવો , સંસ્કારોનું ઘડતર...આ બધું એક જ માઁ જ કરી શકે....
એમ જ થોડું કહેવાય છે...
ગોળ વિના સુનો કંસાર ;
માતા વિના સુનો સંસાર....
આપણાં આ માતૃભારતી પરિવારમાં પણ ઘણાં માતાઓ જોડાયેલ છે...એ સૌને મારા વંદન...
#માતૃદિવસ
#happymothersday
#bestwishestoallmothers