ન આંખ નમ છે મારી,
કે ન કોઈ દ્રષ્ટિની તકલીફ છે.

તું તો માટી નો સર્જનહાર છો,
ને "દવે" નું વિસર્જન તો સ્થિર છે....

"હિરેન દવે"

Gujarati Good Night by Dave Hiren Osho : 111428424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now