રાવણ
દુર્યોધન
.....જેવા કઇ કેટલાય થઈ ગયા દુષ્ટ..
બળાત્કારી
ઢોંગી
.....જેવા કઇ કેટલાય થઈ ગયા દુષ્ટ..
હિટલર
આતંકવાદીઓ
.....જેવા કઇ કેટલાય થઈ ગયા દુષ્ટ..
ઇતિહાસ ગવાહ છે આવા કઇ કેટલાયની દુષ્ટતા નો,
તથા આ દુનિયામા આવા ધણા હજી પડ્યા છે દુષ્ટ,
શું કરીશ જાણીને તેઓની દુષ્ટતાનો ઇતિહાસ...?
માત્ર મારા મા લાવુ થોડો બદલાવ તો પણ છુ હું ખુશ..
#દુષ્ટતા