આજે હું હસતાં હસતાં રડી પડી,
તારી યાદો ના પુર માં કુદી પડી,
એક ક્ષણ ની જ વાત હતી તારી-મારી,
તોય " મેહ " આખી જિંદગી તારા નામે લખી પડી...

Gujarati Whatsapp-Status by Patel Mansi મેહ : 111427899

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now