બીજામાં કંઈ સારુ દેખાય તો,
ખુલ્લા મનથી સ્વીકારી અપનાવો
શું કામ મનમાં દુષ્ટતા લાવવી??
મનમાં દુષ્ટ વિચાર લાવવાથી
આપણું કંઈ ભલું નથી થવાનું.
આપણે પોતાની જાતને
પોતાના વિનાશ તરફ મોકલીયે છે.
શું કામ આપણે પોતાનો જ વિનાશ કરવો ???
#દુષ્ટતા

Gujarati Thought by Shree : 111427879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now