જ્યારે જ્યારે મે પૂછ્યું મારા દિલને,

કેમ કરી રહ્યો છું અચાનક જ પ્રેમ તેને ,

ત્યારે ત્યારે મળ્યો માત્ર એક જ જવાબ ,

તેની સુંદરતા નહિ પણ તેનું સુંદર દિલ છે લાજવાબ. -જય પટેલ

Gujarati Whatsapp-Status by jay patel : 111427874
jay patel 7 year ago

આ નાનકડી પણ ખૂબ જ સુંદર પંક્તિ સમર્પિત છે મારા તમામ ફોલોઅર્સને.. અને માતૃભારતી પરના દરેક વાચકને.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now