કરેલી બધી દુષ્ટતા, મારી અચ્છાઈ ની સામે નિચોવાઇ જાશે,
જાગીશ જ્યારે દિલ થી, મલિનતા બધી ગંગા માં વહી જાશે
એક ખાલી એનું જ નામ લે જે,પણ ઈમાન થી લેજે,
ઇનામ માં, તારી આખી જિંદગી, એ સજાવી જાશે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૯ મે ૨૦૨૦

#દુષ્ટતા

Gujarati Shayri by ALAY : 111427659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now