મારી ડાયરી...
જીવન ભગવાન ની એક અણમોલ ભેટ છે.માણસ જન્મ થી જ કોઈ વ્યક્તિત્વ નથી મેળવતો, પણ તે મેળવે છે એક અલગ સંસ્કાર થી અને ઘડાય છે આજુબાજુ ના વાતાવરણ થી. દરેક માં પોતાની એક આગવી વિશેષતા, ખાસિયત અને ઓળખ હોય છે,
જેને આપણે આ રીતે તોળતા હોઈએ છીએ !!
......કે હોય છે......
બુરા પાસે બુરાઈ
ભલા પાસે ભલાઈ
સીધા પાસે સરળતા
શાણા પાસે શાણપણ
ભોળા પાસે ભોળપણ
દંભી પાસે દંભી પણું
શિષ્ટ પાસે શિષ્ટતા અને
દુષ્ટ પાસે દુષ્ટતા....
#દુષ્ટતા