દુષ્ટતા...

કેવી અને કેટલી....

એ તો એને જ ખબર હોય....

જેના ઉપર એ ગુજારવામાં આવી હોય..

બાકી શબ્દ ,ભાવ ને વ્યક્ત કરે છે દિલ ના ઘાવ ને નહિ..

©ગીતા એમ ખૂંટી
#દુષ્ટતા

Gujarati Shayri by Gita M Khunti : 111427591
Gita M Khunti 7 year ago

આભાર રુદ્રરાજ ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now