ભગવાને ઉપર એકસરખા માણસો ને બનાવ્યા
અને
એજ એકસરખા માણસો એ નીચે પોતપોતાના ભગવાન બનાવી દીધા..!

Gujarati Quotes by Smit Patel : 111427498
Smit Patel 7 year ago

ધન્યવાદ આપનો કિંમતી સમય અને શબ્દો માટે.😊

Mastermind 7 year ago

ના. હું આ વાત સાથે સંમત નથી. ભગવાને આ સૃષ્ટિ પર એકપણ સર્જન એકસરખું નથી કર્યું દોસ્ત. અરે એક જ ઝાડ પરની બે કેરીઓ પણ સ્વાદ, રંગ, સુગંધ વિ. માં સરખી નથી હોતી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now