હું સાગરની રેત ને તમે મોજાંના ફીણ...
હવે અંતર પણ ના માપો ચાલશે...

હું એક પંખીડું ને તમે પ્રેમનું સરોવર...
હવે તરવૈયો ના બનું તો પણ ચાલશે...

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111427469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now