Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દુષ્ટતા

એ કરસનયા એ જ મારી છોડીને મારી નાખી જજ સાહેબ, બસ ચલાવીને રોજ એ મૂઓ મારી લારીએ આવે , સવિ રોજ પાણી પાય, એવો એ ગામ ગપાટા મારે અને ચા પીને પછી જ જાય પણ એ અભાગિયા દાડે મારે કાણે જવાનું થયું. સવિ લારીએ એકલી હતી, કરસન યા એ જ સવિને બસમાં બોલાવી હશે અને કુકર્મ આચરીને મારી નાખી સાહેબ , નવ દહ વરહ ની છોડીને શી ખબર પડે ક્યાં જવાય ક્યાં નહી , કરસન યા નો બાળપણ નો ભેરુ ગન્યો મારી બાજુમાં રે છે એણે મને કહેલું ય ખરું કરસન યો રોજ ફોનમાં ખરાબ ખરાબ જોતો હોય છે સાહેબ, કયાંક એ બધુ જોઇને જ એણે,,,,,,,,,,,,,,,,,,,,,,,,કોર્ટમાં ફસડાઇ પડે છે. (બધા જ પુરાવા ઓ પરથી સાબિત થયું કે સવિ પર બળાત્કાર કરીને એને મારી નાખીને એની લાશને કોથળામાં પૂરી દેવામાં આવી હતી . આમ આરોપી કરસને દુષ્ટતા ની તમામ હદો વટાવી નાખી હતી. આથી તેને જન્મટીપ ની સજા ફરમાવવામાં આવી)

Gujarati Story by Vihad Raval : 111427444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now