કહેવાય છે આ કળિયુગ છે...દુષ્ટતા નું પ્રમાણ વધું હશે...

અરે ..કળિયુગ કે સતયુગ સમય એક જ છે..

પણ માનવ ની માનવતા મારી પડી ને દુષ્ટતા એ ઘર કીધું છે..

હે ભગવાન એક કૃપા કર આ મન ની દુષ્ટતા ને દૂર કર...

#Good morning
#દુષ્ટતા

Gujarati Thought by Urmi Chauhan : 111427400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now