જે વ્યક્તિ સખત મહેનત કે પરિશ્રમ કરે એ વ્યક્તિ તો માત્ર ને માત્ર સફળ જ થઈ શકે બાકી જે લોકો પોતાનું કામ કંફર્ટ ઝોન કે કંફર્ટ લેવલ ની બહાર જઈ ને એજ કામ કોઈ અલગ જ રીતે કરે કે કરી શકે એજ વ્યક્તિ ખરેખર ઈતિહાસ ના પન્ના પણ બદલી શકે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111427280
SMChauhan 7 year ago

Right 💯✔️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now